કેશોદમાં દવે પરિવારની શુભેચ્છા મુલાકાત લેતા સાંસદ રમેશ ઘડુક

24 September 2022 12:11 PM
Junagadh
  • કેશોદમાં દવે પરિવારની શુભેચ્છા મુલાકાત લેતા સાંસદ રમેશ ઘડુક
  • કેશોદમાં દવે પરિવારની શુભેચ્છા મુલાકાત લેતા સાંસદ રમેશ ઘડુક

દવે પરિવાર દ્વારા સ્વ. કિશોરભાઈ નાનાલાલ દવે તથા તમામ પિતૃમોક્ષાથે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન કામની વ્યસ્તતા ને લઈને સાંસદ રમેશભાઈ ધડુક હાજરી રહી શક્યા ન હતાં ત્યારે ગઈકાલે કેશોદમાં એક કાયેકમમાં હાજરી આપવા માટે આવેલા સાંસદ રમેશભાઈ ધડુક પત્રકાર પ્રકાશભાઈ દવે ના ઘરે આવી પહોંચ્યા હતા ત્યારે દવે પરિવાર દ્વારા સાંસદ રમેશભાઈ ધડુક ને શાલ ઓઢાડી મોમેન્ટો અપેણ કરી તેઓનું સ્વાગત સન્માન કર્યું હતું.(તસવીર અહેવાલ પ્રકાશદવે કેશોદ)


Advertisement
Advertisement
Advertisement