ચોટીલા ચામુંડા માતાના ચરણોમાં નોરતાનાં પ્રારંભે શિશ ઝુકાવતા જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત

26 September 2022 01:26 PM
Surendaranagar Saurashtra
  • ચોટીલા ચામુંડા માતાના ચરણોમાં નોરતાનાં પ્રારંભે શિશ ઝુકાવતા જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત
  • ચોટીલા ચામુંડા માતાના ચરણોમાં નોરતાનાં પ્રારંભે શિશ ઝુકાવતા જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત
  • ચોટીલા ચામુંડા માતાના ચરણોમાં નોરતાનાં પ્રારંભે શિશ ઝુકાવતા જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત
  • ચોટીલા ચામુંડા માતાના ચરણોમાં નોરતાનાં પ્રારંભે શિશ ઝુકાવતા જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત

જિલ્લાની જનતાની સુખ-સમૃદ્ધિ અને કાયદો વ્યવસ્થા, જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.26
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત ચોટીલા ખાતે ચામુંડા માતાજીના ચરણોમાં ઝુકાવી અને આજે નવરાત્રીનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જિલ્લાની જનતાને શુભ સમૃદ્ધિ મળે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી આજથી સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર ભરમાં જ્યારે માના નવલા નોરતા નો અને નવરાત્રીનો જ્યારે કોરોના વાયરસના બે વર્ષ બાદ જ્યારે આજે પ્રારંભ થઈ રહ્યો છે

ત્યારે હિન્દુ સંસ્કૃતિ મુજબ હિંદુ ધર્મના અતિથ પવિત્ર તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ની પરંપરા ગત મુજબ આજે જ્યારે નવરાત્રી મહોત્સવ અને નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડ માતાજીના મંદિર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત માતાજીના ચરણોમાં શ્રી ચુકાવી અને પ્રાર્થના કરી અને ધજા ચડાવી અને મહાપ્રસાદ વેચ્યો હતો અને માના ચરણોમાં સીસ ચુકાવી અને પ્રાર્થના કરી હતી કે સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિ અને લોકોના જનજીવનમાં શુભ સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને લોકોનું નિરોગી જીવન રહે

તેમ જ સુરેન્દ્રનગર જિલ્લાની કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે તેવી માતાના ચરણોમાં શ્રી ચૂકાવી અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પરંપરા આજે જળવાઈ રહેલી જોવા મળી છે સુરેન્દ્રનગર જિલ્લામાં જે કાંઈ પોલીસ અધિક્ષક ફરજ દરમિયાન રહે છે તે નવરાત્રી દરમિયાન અચૂક માતાજીના મઢે માતાજીના ચરણોમાં શ્રી ઝૂકાવી અને સુરેન્દ્રનગર શહેરની શાંતિ માટે પ્રાર્થના કરે છે તેનો સિલસિલો પણ હરેશ દુધાતે યથાવત રાખ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement