એકટ્રેસ જેકલીનને રાહત: વચગાળાના જામીન પર મુક્તિ

26 September 2022 04:32 PM
Entertainment
  • એકટ્રેસ જેકલીનને રાહત: વચગાળાના જામીન પર મુક્તિ

કોર્ટમાં સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં પહોંચેલી જેકલીન વકીલ જેવી દેખાતી હતી!

નવી દિલ્હી તા.26 : મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ 200 કરોડના મની લોન્ડરીંગ કેસ મામલે આજે બોલીવુડ એકટ્રેસ પટિયાલા હાઉસ કોર્ટમાં પહોંચી હતી જયાં તેને શરતી જામીન મળ્યા હતા. ધ્યાન ખેંચે તેવી બાબત એ હતી કે જેકલીન સફેદ શર્ટ અને કાળુ પેન્ટ પહેરીને કોર્ટમાં ગઈ હતી જેથી તે વકીલ જેવી દેખાતી હતી!કોર્ટ રેગ્યુલર જામીન પર ઈડીના જવાબ પર ફેસલો કરશે ત્યાં સુધી 50 હજાર રૂપિયાના જાત મુચરકા કોર્ટે જેકલીનને વચગાળાના જામીન મળ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement