या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

26 September 2022 05:58 PM
Video

या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

શક્તિની ભક્તિનો પાવન અવસર

મા જગદંબાની આરાધનાનાં પાવનપર્વ “નવરાત્રિ” નિમિત્તે આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ

જગતજનની મા જગદંબા આપના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અર્પે એજ મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના.


Related News

Advertisement
Advertisement
Advertisement