ગોંડલયાર્ડના નવરાત્રીના પ્રથમ દિવસે મગફળીની 1.25 લાખ ગુણીની આવક

27 September 2022 10:45 AM
Gondal
  • ગોંડલયાર્ડના નવરાત્રીના પ્રથમ દિવસે મગફળીની 1.25 લાખ ગુણીની આવક
  • ગોંડલયાર્ડના નવરાત્રીના પ્રથમ દિવસે મગફળીની 1.25 લાખ ગુણીની આવક

હરરાજીમાં 20 કિલોના 1000 થી 1350 સુધીના ભાવ

ગોંડલ,તા.27
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક નોંધાઈનવરાત્રીના પ્રથમ દિવસે જ મગફળીની પુષ્કળ આવક થવા પામી છે. આ વખતેની સિઝનમાં સૌ પ્રથમ મગફળી ની પુષ્કળ આવક થવા પામી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીની આવકથી ઉભરાયુઅંદાજે 1.25 લાખ ગુણી મગફળીની આવક નોંધાઈહરરાજીમાં મગફળીના 20 કિલોના 1000 થી 1350 સુધી ભાવ મળ્યા હતાખેડૂતો પોતાનો માલ સૂકવીને લઈ આવે જેથી કરીને હજુપણ વધુ ભાવ મળે તેવું માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું.
(તસ્વીર: પિન્ટુ ભોજાણી ગોંડલ)


Advertisement
Advertisement
Advertisement