આખરે અમેરિકાના વિઝા એપોઇન્ટમેન્ટ સ્લોટ ખુલ્લો મુકાયો

28 September 2022 02:33 PM
India World
  • આખરે અમેરિકાના વિઝા એપોઇન્ટમેન્ટ સ્લોટ ખુલ્લો મુકાયો

બે વર્ષના લાંબા ગાળા બાદ અમેરિકાએ વિઝા એપ્લીકેશનના ઇન્ટરવ્યુનો સ્લોટ ખુલ્લો કર્યો છે અને તમામ પ્રકારના વિઝા માટે એપોઇન્ટમેન્ટ પ્રક્રિયા શરુ કરી છે પરંતુ જે રીતે અમેરિકી વિઝા માટે જબરી કતાર છે તેથી હાલ વિઝીટર વિઝા માટે પણ 800 દિવસનો વેઇટીંગ પિરીયડ છે. સ્ટુડન્ટ વિઝા માટે 400 દિવસનો વેઇટીંગ પિરિયડ છે. આ ઉપરાંત બી-1 અને બી-2 વિઝા માટેની પ્રોસેસીંગ પ્રક્રિયા પણ ચાલુ કરી દીધી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement