છ.શા. વિરાણી બહેરા મૂંગા શાળા ટ્રસ્ટનાં હયાત બિલ્ડીંગો પાડી નવા આધુનિક બિલ્ડીંગો બનાવવાનો શુભ આરંભ

28 September 2022 06:31 PM
Rajkot
  • છ.શા. વિરાણી બહેરા મૂંગા શાળા ટ્રસ્ટનાં હયાત બિલ્ડીંગો પાડી નવા આધુનિક બિલ્ડીંગો બનાવવાનો શુભ આરંભ

છ.શા. વિરાણી બહેરા મૂંગા શાળા ટ્રસ્ટનાં હયાત બિલ્ડીંગો પાડી નવા આધુનિક બિલ્ડીંગો બનાવવાનો શુભ આરંભ ઈમલો પાડવાની કામગીરીથી તા.26/09/2022 સોમવારના નવલાનોરતાના પ્રથમ દિવસે તેમજ વલ્ડ ડેફ ડે પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ થી કરવામાં આવ્યો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રજનીભાઈ જી. બાવીશી, મંત્રી ડો.નરેન્દ્રભાઈ જી. દવે તેમજ ટ્રસ્ટી પ્રશાંતભાઈ કે. વોરા ડો. દર્શીતાબેન પી. શાહ રાજેશભાઈ કે. વિરાણી આર્કિટેક પરાગભાઈ વિરાણી, ભૂતપૂર્વ ટાઉન પ્લાનર બકુલેશભાઈ રૂપાણી, શાળાના આચાર્ય કશ્યપભાઈ પંચોલી સર્વે શાળાના સ્ટાફ મિત્રો તેમજ દિવ્યાંગ મૂક બધિર બાળકો આ પ્રસંગે ઉપસ્થિત રહેલ હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement