બધિર મંડળ ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ ડેફ ડેની ઉજવણી

28 September 2022 06:32 PM
Rajkot
  • બધિર મંડળ ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ ડેફ ડેની ઉજવણી

છ.શા. વિરાણી બહેરા મૂંગા શાળા દ્વારા તા.26/09/2022 વલ્ર્ડ ડેફ ડે ના રોજ છ.શા. વિરાણી બહેરા મૂંગા શાળા તેમજ બધિર મંડળ ઓફ રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે સુંદર મજાનું જનજાગૃતિ અર્થે બેનરો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટી તેમજ રાજકોટ શહેર ના ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહ, ટ્રસ્ટી પ્રશાંતભાઈ વોરા, ટ્રસ્ટી રાજેશભાઈ વિરાણી તેમજ શાળાના આચાર્ય કશ્યપભાઈ પંચોલી ભાગ લીધો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement