સદીઓ જૂનુ સપનુ સાકાર થશે : અયોધ્યામાં યુધ્ધના ધોરણે રામમંદિર નિર્માણનું કાર્ય

29 September 2022 11:41 AM
India Politics Top News
  • સદીઓ જૂનુ સપનુ સાકાર થશે : અયોધ્યામાં યુધ્ધના ધોરણે રામમંદિર નિર્માણનું કાર્ય
  • સદીઓ જૂનુ સપનુ સાકાર થશે : અયોધ્યામાં યુધ્ધના ધોરણે રામમંદિર નિર્માણનું કાર્ય
  • સદીઓ જૂનુ સપનુ સાકાર થશે : અયોધ્યામાં યુધ્ધના ધોરણે રામમંદિર નિર્માણનું કાર્ય

સદીઓ સુધી વાટ જોયા બાદ અયોધ્યા ખાતે ભગવાન રામનું મંદિર આકાર પામી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં અનેક અડચણો આવી હતી. રામ મંદિરના નિર્માણનું સપનું હવે થોડા સમયમાં જ સાકાર થવા જઇ રહ્યું છે. હાલ અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણનું કામ ધમધોકાર અને યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે. અહેવાલો મુજબ અયોધ્યામાં રામ મંદિર આવતા વર્ષે 2023ના અંતમાં તૈયાર થઇ જશે અને 2024ના વર્ષમાં જાન્યુઆરીમાં મકર સંક્રાંતિએ રામલલા મંદિરમાં બિરાજમાન થશે.

Related News

Advertisement
Advertisement
Advertisement