નવરાત્રિએ અમિત શાહે વતન માણસામાં કુળદેવીની આરતી ઉતારી

29 September 2022 11:59 AM
Gujarat
  • નવરાત્રિએ અમિત શાહે વતન માણસામાં કુળદેવીની આરતી ઉતારી
  • નવરાત્રિએ અમિત શાહે વતન માણસામાં કુળદેવીની આરતી ઉતારી

હાલ સમગ્ર દેશમાં નવરાત્રિનો માહોલ છે. તેમાંય ગુજરાતનો ગરબો હવે ગ્લોબલ બન્યો છે. આસ્થા અને ઉમંગ ઉલ્લાસના આ પર્વમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પર્વે ગુજરાતમાં આવ્યા છે.

નવરાત્રિનાં આ પાવન પર્વે તેમણે પોતાના વતન માણસા ખાતે અમિત શાહે પરિવાર સાથે કુળદેવી બહુચર માતાના મંદિરે દર્શન કર્યા હતા. આ પ્રસંગે આરતીમાં પણ અમિત શાહ સહભાગી બન્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement