ઘેલા સોમનાથ મહાદેવને ચંદ્રઘંટાનો શૃંગાર

29 September 2022 12:07 PM
Veraval Saurashtra
  • ઘેલા સોમનાથ મહાદેવને ચંદ્રઘંટાનો શૃંગાર

ઘેલા સોમનાથ મહાદેવને નવરાત્રીના ત્રીજા નોરતે માં ચંદ્રઘંટાનો અનુપમ શૃંગાર. જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લીંગ જેટલું જ અનન્ય છે. જેથી મંદિરના પૂજારી હસુભાઈ જોષી દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને નવરાત્રીના ત્રીજા નોરતે માં ચંદ્રઘંટાનો અનુપમ શૃંગાર કરવામાં આવ્યો હતો. ઘેલા સોમનાથ મહાદેવના અનન્ય શૃંગારના હજારો ભાવિકોએ રૂબરૂ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. (તસ્વીર:નરેશ ચોહલીયા જસદણ)


Related News

Advertisement
Advertisement
Advertisement