બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો

29 September 2022 12:24 PM
Amreli
  • બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો

બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને માં ભગવતી ના ઉપવાસક સેવક મુનાભાઇ મલકાણ દ્વારા એમના નિવાસસ્થાને આવેલા માં સામુદ્રિ માતાજી માં ભગવતી ધામ ખાતે નવરાત્રી મહોત્સવ નું દિવ્ય આયોજન કરાયું છે શહેર ની પ્રાચીન ગરબીઓ ની બાળો દ્વારા માતાજી ની આરાધના કરવામાં આવે છે તેમજ માતાઓ બહેનો દીકરીઓ પણ ભાવપૂર્વક રાસ ગરબા રમવા મા આવેછે દરરોજ બાળોને ઉપહાર અને અંલગ અંલગ નાસ્તા આપવામાં આવે છે માતાજી ની આરતી નો લાભ લેવા દરરોજ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે મુન્નાભાઈ મલકાણે બાબરા શહેર ની ધાર્મીક જનતાને માતાજી ના દર્શન નો લાભ લેવા અનુરોધ કર્યો છે.


Advertisement
Advertisement
Advertisement