વેરાવળ:ઉંબાના ભાજપ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

29 September 2022 12:25 PM
Veraval
  • વેરાવળ:ઉંબાના ભાજપ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ભાજપના કાર્યકરો સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની કામગીરીથી પ્રેરિત થઈ કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલ જેમાં ઊંબા ના ભાજપના કાર્યકર ભરતભાઇ ઉકભાઈ પંડિત, દીપકભાઈ રમસિંહભાઈ ઘોડાદરા તેમની ટીમ જોડાતા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા સહીતનાએ ખેસ પહેરાવી આવકારેલ હતા. આ તકે તાલુકા કોંગ્રેસના પ્રમુખ હિરેનભાઇ બમરોટીયા સહીતના વિવિધ હોદોદરો ઉપસ્થિત રહેલ હતા. (તસ્વીર : મીલન ઠકરાર - વેરાવળ)


Advertisement
Advertisement
Advertisement