અમરેલીમાં કોંગી અગ્રણીએ થેલેસેમિયા પીડિત બાળક માટે રક્તદાન કર્યું

29 September 2022 12:25 PM
Amreli
  • અમરેલીમાં કોંગી અગ્રણીએ થેલેસેમિયા પીડિત બાળક માટે રક્તદાન કર્યું

હાલમાં આદ્યશકિત માઁ જગદંબાના નવલા નોરતા નિમિતે પારંપરિક રીતે છેલ્લા ઘણા વર્ષોથી ઉપવાસ અને અનુષ્ઠાન ભક્તિભાવ પૂર્વક કરતા અમરેલી જિલ્લા કોંગ્રેસના મંત્રી જનકભાઈ પંડયાએ નવરાત્રીના બીજા દિવસે થેલેસેમિયા પીડિત અઢી વર્ષના બાળક હયાંન અંવરભાઈ જૂણેઝાને ખુબજ મર્યાદિત રીતે મળતું ઓ-નેગેટિવ લોહીની જરૂરિયાત પડતા ઉપવાસ હોવા છતાં લોકસેવાનો આ અનેરો અવસર પ્રાપ્ત કર્યો, અઢી વર્ષના બાળકના પિતાને બ્લડ મળી જતા ચહેરા પરનું સ્મિત સેવાના મૂલ્યનો અહેસાસ કરાવી ગયું.


Advertisement
Advertisement
Advertisement