અમરેલીમાં સ્મોલ એન્ડ મીડિયા ન્યુઝ પેપર એસો.ની બેઠક મળી : હોદ્દેદારોની વરણી

29 September 2022 12:26 PM
Amreli
  • અમરેલીમાં સ્મોલ એન્ડ મીડિયા ન્યુઝ પેપર એસો.ની બેઠક મળી : હોદ્દેદારોની વરણી

અમરેલી, તા.29
અમરેલી સર્કિટ હાઉસ ખાતેમાં ઇન્ડિયન સ્મોલ એન્ડ મીડિયમ ન્યુઝ પેપર એસોસિયેશન સ્ટેટ ઉપપ્રમુખ ભાવનાબેન ગોંડલીયા તેમજ સ્ટેટ મીડિયા કોઓર્ડીનેટર હરેશભાઈ ટાંકણી ઉપસ્થિતિમાં જિલ્લા પત્રકાર સંગઠનમાં વિવિધ હોદ્ેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં અમરેલી જિલ્લાના પ્રભારી પદે વરિષ્ઠ પત્રકાર મિલાભાઇ રૂપારેલ અમરેલી એકસપ્રેસ, સુરેશભાઈ દેસાઈ સંજોગ ન્યુઝ, હિંમતભાઈ પટેલ દિવ્ય પ્રકાશ, શ્યામલભાઈ મહેતા સ્વરાજ પ્રહરી, બાજ નજરની વરણી કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ ડો. હાર્દિકભાઈ દવે તેમજ મંત્રી ધર્મેશભાઈ ત્રિવેદી દ્વારા અમરેલી જિલ્લા પત્રકાર સંગઠનમાં વિવિધ હોદ્ેદારોની નિમણૂક કરવામાં આવી હતી

જેમાં ઉપપ્રમુખપદે નિલેશભાઈ જાની આગમન દૈનિક, ભાવેશભાઈ વાઘેલા, અતુલભાઇ કારીયા, બી.બી. રાણવા, રાજનભાઈ જાની, ઋત્વિક પટણી, વિરલ કામદાર, વિજયભાઈ સોલંકીની વરણી કરવામાં આવી હતી જયારે મંત્રી પદે અતુલભાઇ ચૌહાણ, રાજેશભાઈ હિંગુ, જયભાઈ સેદાણી, ગૌરાંગભાઈ સોઢા, જયેશભાઈ મલકણની વર્ણી કરવામાં આવી હતી સહમંત્રી પદે પ્રતિકભાઇ સાવલિયા, કિશોરભાઈ સરવૈયા, ભરતભાઈ ગોંડલીયા, હિતેશભાઈ સેજુની વર્ણી કરવામાં આવી હતી ત્યારે લીગલ સેલમાં જીગ્નેશભાઈ ગોરખીયાની વર્ણી કરવામાં આવી હતી તેમ મહામંત્રી લક્ષ્મણભાઇ પટેલની યાદીમાં જણાવાયું છે.


Advertisement
Advertisement
Advertisement