મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં કોમેડિયન વીજુડીની જમાવટ

29 September 2022 12:37 PM
Morbi
  • મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં કોમેડિયન વીજુડીની જમાવટ

મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં કોમેડિયન વીજુડી તેની ટિમ સાથે આવી હતી અને લોકોને મોજ કરવી હતી વીઓ નવરાત્રી શરૂ થઇ ગયેલ છે ત્યારે નવરાત્રીની ગરબે ઘુમવાની લોકો મજા માણી રહ્યા છે. આ વર્ષે 151 જેટલી બાળાઓએ ભાગ લીધો છે અને બાળાઓ તેમજ મહિલાઓ દ્વારા માતાજીની ભક્તિ અને આરાધના કરવામાં આવી રહી છે તેની સાથોસાથ બીજા નોરતે કોમેડિયન વિજુડી (ધનસુખ ભંડેરી) અને તેની ટીમને ગરબીમાં બોલાવવામાં આવી હતી અને ત્યારે વીજુડિયએ પોતાના અંદાજમાં લોકોને મોજ કરાવી હતી.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement