મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વિધવા મહિલાને પગભર કરવા અનોખી પહેલ

29 September 2022 12:42 PM
Morbi
  • મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વિધવા મહિલાને પગભર કરવા અનોખી પહેલ

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બહુ જ જરૂરિયાત મંદ બ્રાહ્મણ વિધવા મહિલા નલીનીબેન જોશીને તેમની આજીવિકા ચલાવવામાં મદદરૂપ થાય તેવી સિલાઈ મશીન ભેટ આપવામાં આવી હતી. મુસ્કાન ક્લબના સભ્ય બલ્કેશજી મીનાબેન તથા કવિતાબેન મોદાણી નું યોગદાન મળેલ છે આ પ્રોજેકટને સફળ બનાવવા રંજનાબેન સારડા, પ્રીતિબેન દેસાઈ, માલાબેન કક્કડ, ચંદાબેન કાબરા, કુસુમબેન મિશ્રા, રેખાબેન મોર, નિશાબેન બંસલ, ચેતનાબેન અગ્રવાલ, કલ્પનાબેન શર્મા, કિરણ પ્રીત કોર, રંજનબેન ભાયાણી અને કાજલબેન મહેતા સહિતના સભ્યોએ હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.(તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement