મોરબીમાં દાઉદી વોરા સમાજ દ્વારા નિદાન કેમ્પ યોજાયો

29 September 2022 12:46 PM
Morbi
  • મોરબીમાં દાઉદી વોરા સમાજ દ્વારા નિદાન કેમ્પ યોજાયો

મોરબીમાં દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો 200થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો અને આ કેમ્પમાં એફબીસી, સીબીસી, થાઈરોઈડ, કિડનીનો રિપોર્ટ, ઇસીજી, ત્રણ મહિનાનો ડાયાબિટીસનો એવરેજ રિપોર્ટ, યુરીનનો રિપોર્ટ, બીએમઆઈ, લિપિડ પ્રોફાઈલ, બીએમડી બોનમેરો ડેન્સિટી, બીપી ઇસીજી સહિતના રિપોર્ટ પરથી દાઉદી વોરા સમાજની બહેનના દર્દનું નિદાન આ કેમ્પમાં કરવામાં આવ્યું હતું આ તકે ડો. ધર્મેશ ભાલોડીયા, ડો. પુનિત પટેલ અને ડો. સાગર હાંસલિયાએ સેવા આપી હતી(તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement