બાબરા ઓબીસી સમાજની એકતાના દર્શન થયા

29 September 2022 01:01 PM
Amreli
  • બાબરા ઓબીસી સમાજની એકતાના દર્શન થયા

બાબરા મુકામે પ્રખ્યાત ધામ વડલી વાળા મેલડી માં ના મંદિરે સાધુ સંતો તેમજ અગ્રણીઓ દ્વારા પ્રભાતભાઈ ડી કોઠીવાળે કરેલી સેવા ક્રિયા પ્રવૃત્તિઓ ને ધ્યાને લઈ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અખિલ ભારતીય ઓબીસી મહાસભાના કાર્યકારી અધ્યક્ષ ગુજરાત પ્રદેશ પ્રભાતભાઈ ડી કોઠીવાળ નું બાબરા લાઠી અમરેલી વિસ્તારના વિવિઘ સમાજો દ્વારા વિશિષ્ટ અને જ્નજર મ સન્માનો કાર્યક્રમ પાંચાળ વિકાસ સમિતિ બાબરા દ્વારા યોજાઈ ગયો આ સન્માન સમારોહ માં મંદિર નો હોલ પણ ટુંકો પડીયો ઓબીસી સમાજ ની એકતા ના દર્શન થયા હતા બાબરા લાઠી વિસ્તારમાંથી પધારેલા સાધુ સંતો દ્વારા કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવ્યો હતોવડલીવાળા મેલડી માં ના મંદિરે પ્રથમ સન્માન પાંચાળ વિકાસ સમિતિ દ્વારા ફુલહાર મોમેન્ટો તેમજ સાલ ઓઢાડી ને કરવામાં આવ્યું વિવિધ સમાજો દ્વારા 50 જેટલા સમાજ અને સંસ્થાઓએ સાફો સાલ ફૂલહાર મોમેન્ટો વિગેરેથી ભવ્ય જાજરમાન સનમાન કર્યું હતુ.


Advertisement
Advertisement
Advertisement