સાવરકુંડલામાં 121 કિલો ઘીની મોગલમાની મૂર્તિના દર્શન કરવા ભક્તો ઉમટ્યા

29 September 2022 01:01 PM
Amreli
  • સાવરકુંડલામાં 121 કિલો ઘીની મોગલમાની મૂર્તિના દર્શન કરવા ભક્તો ઉમટ્યા
  • સાવરકુંડલામાં 121 કિલો ઘીની મોગલમાની મૂર્તિના દર્શન કરવા ભક્તો ઉમટ્યા

સાવરકુંડલા માં મેલડી ચોક ખાતે ભગતસિંહ યુવા ગ્રુપ આયોજીત નવરાત્રિમાં 121 કિલો ઘીની મોગલમાંની મુર્તિ ના દર્શન કરવા સાવરકુંડલા તાલુકાની ધર્મપ્રેમી જનતાની હોડ લાગી.

Advertisement
Advertisement
Advertisement