જામજોધપુરના બુટાવદરમાં જૂગાર દરોડો: 5 શખ્સો ઝડપાયા

29 September 2022 01:15 PM
Jamnagar
  • જામજોધપુરના બુટાવદરમાં જૂગાર દરોડો: 5 શખ્સો ઝડપાયા

10580ની રોકડ કબ્જે કરતી પોલીસ

(ભરત ગોહેલ દ્વારા) જામજોધપુર, તા.29 : જામજોધપુરના બુટાવદરમાં દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે પકડી પાડી રૂ।.10580ની રોકડ કબ્જે કરેલ છે. મુજબ આ બંને મળતી વિગતો બુટાવદરમાં ગંજીપતા વડે પૈસાની હારજીત કરી જુગાર રમી રહેલ જેઠા ગોવા ગોજીય રમેશ રામભાઈ ચેંદ્રવાડીયા ભાવેશ લક્ષમણ કાંબરીયા મેણશી વિક્રમ ચંદુવાડીયા બને લાખા અરજણ કાબરીયાને રૂ।.10580 રોકડા તથા ગંજીપના સાથે પકડી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.


Advertisement
Advertisement
Advertisement