દસાડા નજીક ત્રિપલ સવારી બાઇકમાં જતા એલ.આર.ડી.જવાનો રીક્ષાની ઠોકરે ઘાયલ

29 September 2022 01:34 PM
Surendaranagar
  • દસાડા નજીક ત્રિપલ સવારી બાઇકમાં જતા એલ.આર.ડી.જવાનો રીક્ષાની ઠોકરે ઘાયલ
  • દસાડા નજીક ત્રિપલ સવારી બાઇકમાં જતા એલ.આર.ડી.જવાનો રીક્ષાની ઠોકરે ઘાયલ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.29 : સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાસે આવેલા કામલપુર સીદસર ગામની વચ્ચે એલઆરડી ના ત્રણ જવાનોને રીક્ષા ચાલકે પાછળથી ટક્કર મારતા ઈજા પહોંચી સુરેન્દ્રનગર જિલ્લામાં વાહન ચાલકો બે ફાર્મ બન્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાસે આવેલ નેશનલ હાઈવે ઉપર કામલપુર અને સિદ્ધસર ગામની પાસે ત્રીપલ સવારી બાઈક લઇ અને એલઆરડી જવાનો આગળ પસાર થઈ રહ્યા હતા તેવા સમયે પાછળથી રિક્ષાના ચાલકે એલઆરડી જવાના બાઇકને ટક્કર મારતા રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાવવા પામ્યો હતો જેમાં ત્રણેય એલઆરડી વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સાર્વજનિક દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.


Advertisement
Advertisement
Advertisement