પાટીલની કઈ વાત પર મોદી હસી પડયા!

29 September 2022 03:48 PM
Gujarat Politics
  • પાટીલની કઈ વાત પર મોદી હસી પડયા!

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત જબરા રોડ શો સાથે વિકાસ કામોના લોકાર્પણ માટે પહોંચ્યા તે સમયે વિમાની મથકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ તેમનું સ્વાગત કરવા જોડાયા હતા તે સમયે મોદી સાથેની ચર્ચા સમયે સી.આર.પાટીલે કંઈક એવુ કીધુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાનું હાસ્ય રોકી શકયા નહી અને હવે પાટીલે એવુ શું કીધુ કે મોદીજી ખુશ થઈ ગયા તે ચર્ચા ભાજપમાં છે.


Related News

Advertisement
Advertisement
Advertisement