હવે ગુગલ પર તમને કોઈ સર્ચ કરશે તો એલર્ટ મળી જશે

29 September 2022 04:21 PM
India World
  • હવે ગુગલ પર તમને કોઈ સર્ચ કરશે તો એલર્ટ મળી જશે

લંડન તા.29
ગુગલ સર્ચ એ સૌથી લોકપ્રિય એન્જીન બની ગયું છે અને ખાસ કરીને તમારી ઈન્ટરનેટ પર નાની તસ્વીર કે બાયોડેટા હોય તો ગુગલ સર્ચમાં તે કોઈપણ વ્યક્તિ શોધી શકે છે પણ ગુગલ હવે આગામી વર્ષથી એક નવું ટુલ લાવી રહ્યું છે.

જેમાં તમારા અંગે કોઈ વ્યક્તિગત સર્ચ કરે જેમકે તમારી વ્યક્તિગત માહિતી, ફોનનંબર, ઈમેઈલ કે સરનામુ તો તુર્ત જ તમને તેના પર ઈમેઈલ મારફત એલર્ટ આવી જશે અને તમે આ સર્ચ નિષ્ફળ પણ બનાવી શકો છો.


Related News

Advertisement
Advertisement
Advertisement