સોમનાથ મહાદેવને રૂ।.90 લાખના ચાંદીના વાસણો અર્પણ કરતા અંબાણી પરિવાર

30 September 2022 12:23 PM
Veraval Saurashtra
  • સોમનાથ મહાદેવને રૂ।.90 લાખના ચાંદીના વાસણો અર્પણ કરતા અંબાણી પરિવાર
  • સોમનાથ મહાદેવને રૂ।.90 લાખના ચાંદીના વાસણો અર્પણ કરતા અંબાણી પરિવાર

સોમનાથ મહાદેવના દર્શનાર્થે અંંબાણી પરીવાર ના અનંતભાઇ અંબાણી આવેલ અને તેઓએ સોમનાથ મંદિરના સમરાંગણ પર લગાવવામાં આવનાર 51 સુવર્ણકળશોની પૂજા કરી હતી. સોમનાથ મહાદેવની નિત્ય પૂજા માટે વપરાશના ચાંદીના રૂા.90 લાખના વાસણો અનંતભાઇ અંબાણી તથા અંબાણી પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલ હતા. આ પ્રસંગે મુખ્ય પૂજારી દ્વારા સ્મૃતિ ભેટ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. (તસ્વીર : મીલન ઠકરાર - વેરાવળ)


Related News

Advertisement
Advertisement
Advertisement