પ્રભાસપાટણ વી.એસ.પરમાર હાઇસ્કુલમાં અંધશ્રધ્ધા વિરૂધ્ધ કાર્યક્રમ યોજાયો

30 September 2022 12:29 PM
Veraval
  • પ્રભાસપાટણ વી.એસ.પરમાર હાઇસ્કુલમાં અંધશ્રધ્ધા વિરૂધ્ધ કાર્યક્રમ યોજાયો

સ્વ. વી.એસ.પરમાર હાઇસ્કુલમાં આજરોજ વિજ્ઞાનિક જથ્થા દ્વારા વિદ્યાર્થીને અંધશ્રધ્ધા વિરૂધ્ધ ગોવિંદભાઇ ભૂતયા દ્વારા વિદ્યાર્થીઓને પ્રયોગો દ્વારા અંધશ્રધ્ધા વિરૂધ્ધ કાર્યક્રમ આપી વિદ્યાર્થીઓને ખુબ માર્ગદર્શન આપી પ્રોત્સાહન કર્યા તે બદલ સ્કુલના આચાર્યએ ખુબ ખુબ આભાર માન્યો.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)


Advertisement
Advertisement
Advertisement