મોરબીમાં એબીવીપી દ્વારા રેલી

30 September 2022 01:00 PM
Morbi
  • મોરબીમાં એબીવીપી દ્વારા રેલી

મોરબીમાં એબીવીપી દ્વારા સિંહ ગર્જના ક્રાયક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને કોલેજ કેમ્પસની કારોબારી ઘોષણા કરવામા આવી હતી જેમા ઓમશાન્તિ કોલેજ, પી.જી. પટેલ કોલેજ, યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, એલ.ઇ. કોલેજની કારોબારી ઘોષીત કરવામા આવી છે ઉમિયા સર્કલથી ઓમવીવીઆઇએમ કોલેજ સુધી રેલી કરવામાં આવી હતી. જેમા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ તકે જિલ્લાના પ્રમુખ સંજભાઈ વિરડીયા, સંયોજક વિશ્વરાજસિંહ જાડેજા અને નગર મંત્રી શિવાગભાઈ નાનક ઉપસ્થિતિ રહ્યા હતા.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement