ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ઝટકો : વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાનું રાજીનામું

04 October 2022 08:48 PM
Gujarat Politics
  • ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ઝટકો : વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાનું રાજીનામું

વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો : રીબડિયા ટુંક સમયમાં ભાજપમાં જોડાય શકે છે

રાજકોટ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ રાજીનામું ધરી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. રીબડિયા ટુંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

87-વિસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાએ આજે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

Related News

Advertisement
Advertisement
Advertisement