મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિજયાદશમીના અવસરે શસ્ત્રપૂજન કરાયું

05 October 2022 03:08 PM
Ahmedabad Gujarat
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિજયાદશમીના અવસરે શસ્ત્રપૂજન કરાયું
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિજયાદશમીના અવસરે શસ્ત્રપૂજન કરાયું
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિજયાદશમીના અવસરે શસ્ત્રપૂજન કરાયું

દર વર્ષની પરંપરા મુજબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે તેમના નિવાસે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કર્યું હતું. હાલના વડાપ્રધાન તથા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પરંપરા શરુ કરાવી હતી.

જેમાં મુખ્યમંત્રી તેમના સુરક્ષા કર્મચારીઓની સાથે શસ્ત્રોનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરે છે. શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજે આ પરંપરા આગળ ધપાવી હતી અને સુરક્ષા કર્મચારીઓને વિજયા દશમીની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીના સુરક્ષાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયાએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા.

Related News

Advertisement
Advertisement
Advertisement