નેશનલ ગેમ્સનાં ખેલાડીઓ ગરબે ઘુમ્યા

05 October 2022 04:04 PM
Rajkot Sports Gujarat
  • નેશનલ ગેમ્સનાં ખેલાડીઓ ગરબે ઘુમ્યા

ગુજરાતમાં યોજાયેલ 36મી નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત રાજકોટમાં હોકી અને સ્વિમિંગ ઈવેન્ટ્સ ચાલી રહી છે. જુદાજુદા રાજ્યોની ટીમો રાજકોટનાં આંગણે મહેમાન બની છે અને ગઈકાલ નવરાત્રીના છેલ્લા દિવસે તા. 04/10/2022ના રોજ નેશનલ ગેમ્સ-2022નાં ખેલાડીઓએ યુવી ક્લબ ખાતે અર્વાચીન ગરબાની મુલાકાત કરી હતી.

સાથોસાથ ખેલૈયાઓ સાથે મન મુકીને ગરબે રમ્યા હતા. આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને કમિશનર એચ. આર. પટેલ હાજર રહ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement