કેમેસ્ટ્રી માટેનું નોબલ પારિતોષિક ત્રણ વૈજ્ઞાનિકોને ફાળે

05 October 2022 04:24 PM
India
  • કેમેસ્ટ્રી માટેનું નોબલ પારિતોષિક ત્રણ વૈજ્ઞાનિકોને ફાળે

રસાયણ માટેનો નોબલ પારિતોષિકની આજે જાહેરાત થઇ છે જેમાં આ સન્માન સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીના કેરેલીન બેટરજી, યુનિવર્સિટી ઓફ કોપનહેગનના માર્ટીન મિએલડોલ તથા અમેરિકાના સ્ક્રીપ્ટ રીચર્સ સેન્ટરના બેરી શાર્પલેસને અપાયું છે. તેઓએ કલીક કેમેસ્ટ્રી અને બાયોઓર્થોગોનલના કેમેસ્ટ્રીનો વિકાસ સંબંધમાં મહત્વનો યોગદાન આપ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement