ચાર ચાર ધામની મા ખોડલમાની આરતી : ખોડલધામ - નોર્થ ઝોનમાં ખોડલ માની મહાઆરતીમાં દિવ્ય વાતાવરણ સર્જાયું

05 October 2022 04:46 PM
Rajkot PM Jam Kandorna
 • ચાર ચાર ધામની મા ખોડલમાની આરતી : ખોડલધામ - નોર્થ ઝોનમાં ખોડલ માની મહાઆરતીમાં દિવ્ય વાતાવરણ સર્જાયું

'સાંજ સમાચાર' ના યુવા ડાયરેક્ટર કરણભાઈ શાહ સહિત અગ્રણીઓ દ્વારા માની આરતી કરાઇ

આઠમના દિવસે ખોડલધામ નોર્થ ઝોન આયોજિત રાસોત્સવના મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંજ સમાચાર ના યુવા ડાયરેક્ટર - એડિટર કરણભાઇ શાહ સહિત અગ્રણીઓ હસ્તે મા ની આરતી કરાઇ હતી. આ પ્રસંગે ખોડલધામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તુષારભાઈ લુણાગરિયા, હંસરાજભાઈ ગજેરા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પાટીદાર અગ્રણી મિતુલ દોંગા, IMA રાજકોટ પ્રમુખ ડો.સંજીવ ભટ્ટ, IMA પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો.અતુલ પંડ્યા, કોર્પોરેટર ડો. દર્શનાબેન પંડ્યા, ડો.જયેશ ડોબરીયા, ડો.તુષાર પટેલ, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર હિતેશભાઈ મેહતા સહિતના અગ્રણીઓ હાજર હતા. ખોડલધામ નોર્થ ઝોન રાસ ગરબા મહોત્સવમાં મંત્રી અરવિંદ પટેલ, ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ડો. ભરત બોઘરા, ક્લબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

ખોડલધામ નોર્થ ઝોન રાસોત્સવ સફળ બનાવવા પ્રમુખ રાજેશ પરસાણા, ઉપપ્રમુખ નીલદીપભાઈ તલાવિયા, કિશોરભાઈ પાંભર, ચેતનભાઈ સગપરિયા,જયેશભાઇ દુધાત્રા, મનસુખભાઇ વેકરીયા, વિજયભાઈ ઝાલાવડીયા, અરવિંદભાઈ સંચાનિયા, નિલેશભાઈ વિરાણી, અશ્વિનભાઈ પાંભર, શૈલેષભાઈ રંગાણી, મનોજભાઈ સખીયા, મહેશભાઈ ખૂંટ, પ્રણવભાઈ વિરાણી, મનીષભાઈ ફળદુ, જયસુખભાઇ પટેલ, નંદાભાઈ પરસાણા, વિપુલભાઈ પટેલ, મૌલિકભાઈ પરસાણા, અતુલભાઈ રૂપારેલિયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ છે.ચેરમેન નરેશભાઈ પટેલની આગેવાની હેઠળ ખોડલધામ સમિતિ દ્વારા શહેરમાં ચાર સહિત રાજ્યમાં 40 રાસોત્સવના આયોજન કરવામાં આવે છે.

Related News

Advertisement
Advertisement
Advertisement