રિલાયન્સ હોસ્પીટલના કોલમાં અંબાણી કુટુંબને ઉડાવી દેવાની ધમકી

05 October 2022 04:55 PM
India Maharashtra
  • રિલાયન્સ હોસ્પીટલના કોલમાં અંબાણી કુટુંબને ઉડાવી દેવાની ધમકી

રિલાયન્સ ફાઉન્ડેશન પર આવેલા અજાણ્યા ફોનમાં નીતા અંબાણી, આકાશ અંબાણી, અનંત અંબાણી સહિતના અંબાણી ફેમીલીને ખત્મ કરવાની ધમકી આપી હતી અને હોસ્પીટલને ઉડાવી દેવાની પણ ધમકી આપી હતી. પોલીસે આ કોલરને શોધી કાઢવા તપાસ વેગવંતી બનાવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement