ધ લેજેન્ડ ગ્રુપ દ્વારા કાલે બાય બાય નવરાત્રી યોજાશે

05 October 2022 06:07 PM
Rajkot
  • ધ લેજેન્ડ ગ્રુપ દ્વારા કાલે બાય બાય નવરાત્રી યોજાશે

તા.6/10/2022ના રોજ ધ લેજેન્ડ ગ્રુપ દ્વારા બાય બાય નવરાત્રીનું ગુરુવારના રોજ સાંજે 7થી 12 કલાક સુધી વેલ્વેટ પાર્ટી પ્લોટ અયોધ્યા ચોક 150 ફુટ રીંગ રોડ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં કલાકાર સાગરદાન ગઢવી અને આબેદાબેન મીરની સથવારે રમઝટ બોલાવશે. રાજકોટના ઉત્સુક ખેલૈયાઓને ધ લેજેન્ડ ગ્રુપ દ્વારા આયોજીત બાય બાય નવરાત્રીમાં પધારવા પાસ બુકીંગ માટે વિનયભાઈ ટાંક (92658 95556) અને આશિષભાઈ ગઢવી (82005 60115)નો સંપર્ક કરવો.


Related News

Advertisement
Advertisement
Advertisement