રૂપે ક્રેડીટ કાર્ડમાં રૂા.બે હજાર સુધીના ટ્રાન્ઝેકશન પર કોઇ ચાર્જ લાગશે નહીં

05 October 2022 06:15 PM
Business Technology
  • રૂપે ક્રેડીટ કાર્ડમાં રૂા.બે હજાર સુધીના ટ્રાન્ઝેકશન પર કોઇ ચાર્જ લાગશે નહીં

દેશમાં છેલ્લા ચાર વર્ષથી ઓપરેશનમાં રહેલા રૂપે ક્રેડીટ કાર્ડમાં રૂા. બે હજાર સુધીના વ્યવહારોમાં કોઇ યુપીઆઇ ફી વસુલાશે નહીં. નેશનલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી હતી અને રીઝર્વ બેંકેે રૂપે ક્રેડીટ કાર્ડને યુપીઆઇ માટે મંજુરી આપી છે અને તેમાં ગ્રાહકને રૂા. બે હજાર સુધીના પેમેન્ટમાં કોઇ ચાર્જ આપવો પડશે નહી. દેશમાં રૂે ક્રેડીટ કાર્ડનું ચલણ વધારવા માટે આરબીઆઇએ આ ખાસ છુટછાટ આપી છે. જયારે રૂા. બે હજારથી વધુના ટ્રાન્ઝેકશન પર જે તે સમયના નિયમ મુજબ ચાર્જ વસુલાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement