જસદણના દહિંસરામાં યુવકનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

05 October 2022 06:30 PM
Jasdan Crime
  • જસદણના દહિંસરામાં યુવકનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

રાજકોટ,તા.5 : જસદણન દહીંસરામાં રહેતાં મુકેશભાઈ જીવાભાઈ પરમાર (ઉ.વ.32) ગત રોજ પોતાની વાડીએ હતાં. ત્યારે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે અંગે પરીવારને જાણ થતાં તાત્કાલીક સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરતાં સીવીલે દોડી આવ્યો હતો. અને નિવેદન નોંધવા તજવિજ હાથ ધરી હતી.વધુમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવકના સંબંધીએ જણાવ્યું હતું કે તે ખેતિ, અને સેન્ટીંગકામ કરતો હતો. અને કોઈ પણ જાતની તેને સમસ્યા ન હોઈ છતા કયાં કારણોસર પગલું ભર્યું તે અંગે પરીવાર પણ અજાણ હોવાનું જણાવ્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement