મોરબીમાં 1962 કરૂણા એમ્બ્યુલન્સના પાંચ વર્ષ પૂરા થતાં ઉજવણી કરાઇ

07 October 2022 12:16 PM
Morbi
  • મોરબીમાં 1962 કરૂણા એમ્બ્યુલન્સના  પાંચ વર્ષ પૂરા થતાં ઉજવણી કરાઇ

1962 સતત પાંચ વર્ષથી ગુજરાતમાં સેવા પ્રદાન કરી રહી છે જેમાં 1962 ની કરૂણા એમ્બ્યુલન્સ 2017 થી કાર્યરત છે આખા ગુજરાતમાં 430000 થી વધુ પશુ તેમજ પક્ષીઓનીની સારવાર અત્યાર સુધીમાં કરવામાં આવી છે અને મોરબી જિલ્લા ખાતે 7900 વધુ પશુ અને પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લા સફળતાના પાચ વર્ષ પુરા થતાં નાયબ પશુનિયામક કટારા અને પશુ પાલન ખાતાના વિવિધ અધિકારી તેમજ 1962 અધિકારી, સ્ટાફ દવારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement