ફીફા વર્લ્ડકપ જીઓ સિનેમા પર ફ્રીમાં જોઈ શકાશે: ઈંગ્લીશ-હિન્દીમાં કોમેન્ટ્રી

07 October 2022 12:17 PM
India Sports World
  • ફીફા વર્લ્ડકપ જીઓ સિનેમા પર ફ્રીમાં જોઈ શકાશે: ઈંગ્લીશ-હિન્દીમાં કોમેન્ટ્રી

રિલાયન્સ જીયો દ્વારા હવે તેની વાયાકોમ-18 દ્વારા જીઓ સિનેમા એપ પર ફિફા વર્લ્ડકપ ફુટબોલના ચાહકોને ફ્રીમાં જોવાની તક આપશે. ગત વર્ષે જ આ કરાર ફીફી સાથે કરી લેવામાં આવ્યા છે. તા.18 નવેમ્બરમાં કટારમાં ફૂટબોલ સ્પર્ધા શરુ થનાર છે.


Related News

Advertisement
Advertisement
Advertisement