મોરબીના લક્ષ્મીનગર ગામે પ્રજ્ઞાચક્ષુ કેન્દ્ર ખાતે અનસ્ટોપેબલ વોરીયર્સ દ્વારા દશેરા ઉજવાયા

07 October 2022 12:41 PM
Morbi
  • મોરબીના લક્ષ્મીનગર ગામે પ્રજ્ઞાચક્ષુ કેન્દ્ર ખાતે અનસ્ટોપેબલ વોરીયર્સ દ્વારા દશેરા ઉજવાયા

વિજયા દશમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં સેવાકાર્યો થકી જાણીતી સંસ્થા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અનોખી રીતે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ગ્રુપના યુવાનો દ્વારા લક્ષ્મીનગર ખાતે પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્ર ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને ભાહેનોને ભાવતા ભોજન કરાવ્યુ હતું.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement