જામનગર : વડાપ્રધાન મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું...જુઓ વિડિઓ...

11 October 2022 06:53 PM
Video

જામનગર : વડાપ્રધાન મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું જામનગરમાં રોડ-શૉ દરમિયાન વડાપ્રધાન મોદીનું ધ્યાન સ્કેચ પર ગયું અને કમાન્ડોને ઈશારો કરીને સ્કેચ મંગાવ્યું, વીડિયો વાયરલ થયા બાદ ટ્વિટ કરીને કહ્યું, તમારા પ્રેમથી દેશસેવામાં કાર્યરત છું


Related News

Advertisement
Advertisement
Advertisement