બગસરા,તા.9 : બગસરા વાંઝા જ્ઞાતિ સમાજ દ્વારા નુતન વર્ષનું સ્નેહમિલન, સરસ્વતી સન્માન તથા વિશિષ્ટ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર સમાજના ગૌરવશાળી લોકોનું વિશિષ્ટ સન્માન સમારોહ જ્ઞાતિ પ્રમુખ રશ્વિનભાઈ ડોડીયા ના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્ય મહેમાન તથા જ્ઞાતિના અગ્રણી કલ્પેશભાઈ નાંઢા વિનુભાઈ ભરખડા ,વિવેકભાઈ ગોહેલ તથા નીતેશભાઇ ડોડીયા એ કરેલ તેમ સમાજના મંત્રી રમેશભાઈ ગોહિલ હાજરીમાં યોજાયો હતો. (તસ્વીર: સમીર વિરાણી બગસરા)