પોરબંદર કોર્ટમાં લોક અદાલત યોજાઈ

15 November 2022 01:59 PM
Porbandar
  • પોરબંદર કોર્ટમાં લોક અદાલત યોજાઈ

(કેશુભાઈ માવદીયા) માધવપુર, તા.15
પોરબંદર જિલ્લામાં લોક અદાલતમાં અનેક પ્રકારનાં કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. પોરબંદર કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં પીજીવીસીએલ બેંક સહિતના અનેક કેસોમાં સમાધાનકારી ઉકેલ લાવવામાં આવ્યો હતો. પછાત વર્ગનાં લોકોનાં કેસોમાં સુખદ સમાધાન થતા રાહતની લાગણી છવાઈ હતી.


Advertisement
Advertisement
Advertisement