આ.શ્રીરત્નસુંદરસૂરિજીમ.ના આશીર્વાદ મેળવતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ

16 November 2022 12:01 PM
Dharmik Gujarat
  • આ.શ્રીરત્નસુંદરસૂરિજીમ.ના આશીર્વાદ મેળવતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ

પહ્મભૂષણ જિનશાસનના પ્રભાવક રાષ્ટ્રહિત ચિંતક, સરસ્વતી લબ્ધ પ્રસાદ, પ્રવચનકાર આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રા.ન.સુંદરસુરિશ્વરજી મહારાજા હાલ લબ્ધિનિધાન જૈનશ્વે.પૂ.પૂ.સંઘ.આંબલી, અમદાવાદ ખાતે બિરાજમાન છે ગઈકાલે કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પૂ.આ.શ્રી રત્ન સુંદરસુરિજી મહરાજના દર્શનાર્થે પધાર્યા હતા. તેમણે પૂજયશ્રી સાથે ચર્ચા વિચારણા કરી હતી. અને આશીર્વાદ મેળવ્યા હતા તે પ્રસંગની તસ્વીર


Related News

Advertisement
Advertisement
Advertisement