ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલમાં ઠાકોરજીના તથા સંતોના દર્શને પધારતા, એસજીવીપી ગુરૂકુલના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ભૂપેદ્રભાઇને કમળના પુષ્પનો હાર પહેરાવી આશીર્વાદ સાથે ભાવભીનું સ્વાગત કર્યુ હતું.