શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજકોટમાં : જંગી સભા સંબોધશે

16 November 2022 05:11 PM
Rajkot Elections 2022 Politics
  • શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજકોટમાં : જંગી સભા સંબોધશે

રાજકોટ,તા. 16
ગુજરાતમાં વેગ પકડતા ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા સંભવત: શુક્રવારે રાજકોટ આવી રહ્યા છે. તેઓ સર્વપ્રથમ સોમનાથ મહાદેવના દર્શન કરશે અને બાદમાં રાજકોટમાં સભા સંબોધશે.

સુરતની ચોર્યાસી બેઠક પર તેઓ સભા સંબોધન કરશે તેવા સંકેત છે. ભાજપે સ્ટાર પ્રચારકોની જે યાદી તૈયાર કરી છે તેમાં હવે એક બાદ એક રાષ્ટ્રીય નેતાઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement