હાલ કચ્છના અંજારમાં ભાજપના ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ પોતાના પ્રવચનમાં કહ્યું કે મોદી છે એટલે બ્રિટનના અર્થતંત્રને પણ ભારતે ક્રોસ કરી લીધું અને દુનિયાનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની ગયું અને હવે ભારતીય બ્રિટનના વડાપ્રધાન બની ગયા. આમ મોદી શાસનમાં ફક્ત ભારત નહીં બ્રિટનમાં ફેરફાર થઇ રહયા છે.