સોમનાથ મહાદેવ મંદિરમાં વડાપ્રધાનની પૂજા-અર્ચના

21 November 2022 11:58 AM
Veraval
  • સોમનાથ મહાદેવ મંદિરમાં વડાપ્રધાનની પૂજા-અર્ચના
  • સોમનાથ મહાદેવ મંદિરમાં વડાપ્રધાનની પૂજા-અર્ચના

સોમનાથ ખાતે વિધાનસભાની ચૂંટણીની જાહેરસભા સંબોધવા આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હેલીપેટ ખાતે ઉતરાણ કર્યા બાદ સીધા જ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવના દર્શન-પૂજન-અર્ચન અભિષેક સાથે પ્રાર્થના કરી હતી તે પ્રસંગની તસ્વીર.
(તસ્વીર : દેવાભાઇ રાઠોડ - પ્રભાસપાટણ)


Advertisement
Advertisement
Advertisement