બોટાદની અભયમ્ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલરનું સન્માન કરાયું

21 November 2022 12:03 PM
Botad
  • બોટાદની અભયમ્ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલરનું સન્માન કરાયું

અભયમ મહિલા હેલ્પલાઇનમાં મુશ્કેલીમાં મુકાયેલ મહિલાઓને ત્વરિત મદદ,માર્ગદર્શન અને બચાવની કામગીરી માં દિનપ્રતિદિન બહોળો પ્રતિસાદ મળી રહેલ છે.EM CARE function અમદાવાદ ખાતે બોટાદના 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર પરમાર જલ્પાબેનને ઉત્તમ કેસ હેન્ડલિંગ માટે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેઓએ પોતાની કામગીરી દરમિયાન પીડિત મહિલાની સમસ્યા હલ કરવામાં અસરકારક કામગીરી કરવામાં આવી હતી.
(તસ્વીર: રીમલ બગડીયા-બોટાદ)


Advertisement
Advertisement
Advertisement