230 તોલા સોનુ : વડોદરામાં કોંગ્રેસના મહિલા ઉમેદવારનો રેકોર્ડ

22 November 2022 11:40 AM
Vadodara Elections 2022 Gujarat
  • 230 તોલા સોનુ : વડોદરામાં કોંગ્રેસના મહિલા ઉમેદવારનો રેકોર્ડ

ગુજરાત ચૂંટણીમાં મહિલા ઉમેદવારો પાસે કેટલુ સોનુ હોય તે પણ રસપ્રદ ચર્ચાની બાબત બની છે તેમાં કોંગ્રેસના સયાજીગંજના ઉમેદવાર અમિ રાવત પાસે પોતાનુ અને પરિવારનું કુલ 230 તોલા સોનુ છે. રીવાબા જાડેજા પાસે પરિવારનું અને ખુદનું 200 તોલા સોનુ છે.

ભાજપના ગાંધીનગર ભાજપના મહિલા ઉમેદવાર રીટાબેન પટેલ પાસે 101 તોલા સોનુ છે જ્યારે કુતિયાણા બેઠક લડતા ઢેલીબેન ઓડેદરા પાસે 82 તોલા અને પાટણમાં ભાજપના ડો. રાજુલ દેસાઈ પાસે 70 તોલા સોનુ છે જો રાજકોટની વાત કરીએ ડો. દર્શિતાબેન પાસે 60 તોલા અને ભાનુબેન બાબરીયા પાસે પણ 60 તોલા સોનુ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement