ટ્વિટરે બ્લુ સર્વિસનાં રીલોન્ચ ઉપર બ્રેક મુકી

22 November 2022 03:43 PM
India Technology World
  • ટ્વિટરે બ્લુ સર્વિસનાં રીલોન્ચ ઉપર બ્રેક મુકી

નવી દિલ્હી,તા. 22
દેશ-દુનિયામાં ટિવટર યુઝર્સની સંસ્થા કરોડોને પાર પહોંચી છે ત્યારે ટિવટર કંપનીના નવા માલીક મસ્કએ એક ટવીટ કરીને જણાવ્યું છે કે, ટવીટર બ્લુ સર્વિસ રીલોન્ચ હાલ મુલત્વી રાખેલ છે. જેની પાછળ અનેક કારણો કારણભૂત ગણાવ્યા છે.

ટિવટર કંપનીના એલન મસ્કે એલાન કર્યું છે કે, ટિવટરની પેડ વેરીફાઈડ બ્લુ ટીક સર્વિસ ટિવટર બ્લુ રીલોન્ચ હાલ બંધ રાખેલ છે. જ્યાં સુધી સ્પષ્ટ જાણકારીનો વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી આ સર્વિસ બંધ રહેશે. વધુમાં સંગઠન અને વ્યક્તિઓ માટે અલગ રંગના વેરીફીકેશન ટીક આપવામાં આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement